Gujarati Quote in Whatsapp-Status by Bhavesh Tejani

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્મદિવસ નિમિત્તે 
મારી છોટુની યાદમાં...
રોમેરોમમાં નાનું વસ્યા, હૈયે વસ્યા મહાદેવ,
શબ્દે શબ્દમાં જેના,વસે સરસ્વતી સદૈવ...
સદા મુખ પર હાસ્ય રમે ખુશી હો યા ગમ,
પોતે રડીને સૌને હસતાં રાખતી એ હરદમ...
હિંચકે હિંચતી જુએ સ્વપ્ન પિયુ સંગ વિર,
કોણ જાણે કેવા કર્મે લખાયા એના કથિર...
વિરહમાં ઝૂરતી એ પાપાની લાડલી પરી,
આ વખતે તો નક્કી કુદરતે પણ ભૂલ કરી...
જરુર પડે BBC ન્યુઝ,જરુર પડે નારાયણી,
કૃષ્ણની રાધા નહિં ,એ તો છે રુક્મિણી...
હે નારાયણ મને આપજે એની બધી આપદા,
હંમેશા ખુશહાલ રહે TB ભૈયાની છોટુ સદા...

જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...
Wish you very very happy birthday dear chhotu

Gujarati Whatsapp-Status by Bhavesh Tejani : 111022584
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now