Gujarati Quote in Quotes by ધબકાર...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ તો કેવી છે જિંદગીના તબક્કાઓ ની વ્યથા, 

મન  કહે દિલ ને ખુશ રાખવા સદા રહો હસતાં, 

સમય કહે એ સમય જતો રહ્યો હવે બનો સંજીદા, 

લોકો કહે નિભાવો તમારી જવાબદારીઓ સદા, 

આ જ બધાની જિંદગીની કથા અને વ્યથા... 




#Sweet beat Frdzzzzz 



Gujarati Quotes by ધબકાર... : 111022428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now