જિંદગીના દરેક પડાવ પર કોઈ સાથ મળ્યાં કોઈ સાથ છુટયા,
પ્રયત્ન સાચે જ કર્યો હતો એ સંબંધો નિભાવવાનો છતાં સાથ છુટયા,
ઘણી વખત થયું એવું કે શું કરશું હવે આ જિંદગી આગળ વધારીને,
ત્યારેજ કોઈ સાથ એવા મળ્યા થયું લાવ થોડો શ્વાસ લઈ લઉ, આ સાથ સાથે...
#Sweet beat Frdzzzzz