સ્નેહીના સ્નેહનો સાદ કેરો વરસાદ ..
બાળપણ ના હૈયાના હાલ કેરો વરસાદ ..
મિત્રો ની મિત્રતાના ભાવ કેરો વરસાદ...
ક્યાંક લાગણીઓનો ગુચવાડો છે વરસાદ ...
તો ક્યાંક એકબીજાને લાગણીના તાંતણે બાંધે છે વરસાદ ...
ક્યાંક પ્રગાઢ પ્રેમની પ્રગાઢ પરાકાષ્ઠા નિખારતો આ વરસાદ....