Gujarati Quote in Quotes by ધબકાર...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને સદાય આદર છે તારા માટે, 

સદાય એવી જ લાગણી છે તારા માટે, 

ખુબ સરસ રીતે એકબીજા સાથે રહ્યા, 

હતાં તેનાથી વધુ સંવેદનશીલ બન્યા, 

ખુબ જ સારા અને સરળ બન્યાં, 

પણ કદાચ સમજદાર ના બની શક્યા, 

કદાચ એટલેજ આ સંબંધ પુરો થઈ રહ્યો છે..

મને એવું લાગે છે કે એક એવો સંબંધ આપણે ગુમાવી રહ્યા છીએ  જેમાં ખુબ બધું પામ્યાં વિનાનું રહી ગયું... 



#Sweet beat Frdzzzzz 

Gujarati Quotes by ધબકાર... : 111022004
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now