રેત ની જેમ વહી જાઉં છું, સમય ની સાથે સરકી જાઉં છું
ખળ-ખળ વેહતો પ્રવાહ બની સામે કાંઠે તરી જાઉં છું.
ના જોયો દિવસ કે ના નિહાળી રાત, બસ સપનાઓ ના ભાર સાથે ચાલ્યો અવિરત.....
હવે કોને કહું અને કેવી રીતે કહું મારી આ વ્યથા!
સાચે જ હું જીવતું મશીન બની ગયો.....