હું મરવાનો જ છું એવી મને હવે ખબર થઇ ગઇ છે,
કહેવુ તો ઘણુ હતુ મારે પણ હૈયે કબર થઈ ગઇ છે,
મારા મરા પછી મને તમે શુ બાળસો હે દુનિયાવાલો,
હવે આ હૈયુ બળાની રાખ પણ હવામાં ઊડી ગઇ છે,
હતી ચાહ ચાંદની પણ આ ચાંદ પણ ક્યા મારો હતો,
થતો જોઇને ખુશ એ ચાંદ પર પણ ઘટા છવાઈ ગઈ છે.