બાળપણ એટલે સપનાનું ઘર ,
કાગળની હોળી બનાવી સ્વપ્ન જોવાનો હક ,
નાસમજ રહેેેવાનો હક ,
ક્યારેક કોઈ વઢે તો મોઢું ફુલાવાનો હક ,
પોતાના મનનું કરવાનો હક ,
ઠાવકા બનીને બધાને પ્યારા બનવાનો હક ,
કાલુ કાલુ બોલીને બધાને ખુુુશ કરવાનો હક ,
જીવવાનું મન થઈ જાય એવું જીવન એટલે
' બાળકનું જીવન '...