એ કહે તું નહીં સમજે તો કોણ સમજશે મને,
મને તો એ જ ના સમજાયું શું સમજવું મારે,
બસ આ જ વાતે સદાય માટે કર્યા દુર અમને,
હું ના સમજી આ સમયની વાત કે ભુલ મારી,
એટલેજ હવે બહુ સમજવું નથી, મળવું નથી,
એકાંત સાથે વાત, અપેક્ષા વગરની મુલાકાત...
#Sweet beat Frdzzzzz