કદાચ આ મારા માટે એ સમય છે જ્યાં ના બોલવામાં સંબંધો સાચવી શકાશે,
મળીશું ફરી એજ ઉમંગ સાથે ફરીથી ત્યાં સુધી કરી લઉ મારી ભુલો માટે પ્રતિક્રમણ...
હું સદાય મારી ભુલો માટે ક્ષમાપ્રાર્થી છું...
મને માફ કરશો...
જય શ્રી કૃષ્ણ...
જય જીનેન્દ્ર....
#Sweet beat Frdzzzzz....