કોઈએ તો જવાબદારી લેવી પડશે ને,
મારું ધ્યાન કોણ રાખશે એ કહેવું પડશે ને,
તું મારી નથી એ હું જાણું છું એટલે જ તો,
હું તારું ધ્યાન ના રાખું તો ચાલી જશે,
પણ હું તો તારો છું ને એટલે જ તો કહું છું,
કે તારે તો મારું ધ્યાન રાખવું પડશે ને...!!!
#Sweet beat Frdzzzzz