હું શું કરું એ જ સમજવું ખૂબ જ મુશ્કેલ છે,
એવો તો શું નિર્ણય કરું એ જ કહેવું મુશ્કેલ છે,
દિલ ના કહે, મગજ હા કહે, શું કરવું એ ના સમજાય,
ગુસ્સો આવે સતત અને આ આંસુ પણ ક્યાં રોકાય છે,
આ જ તો છે જિંદગી અને લાગણી વચ્ચે ની લડાઈ,
જીતશે કોઈપણ પણ હારશે હું અને મારા સંબંધો...!!!
#Sweet beat Frdzzzzz