મળે છે મને દરેક વ્યક્તિઓ પાસેથી સાથ અથવા સબક...!!!
છતાં પણ મારું તો એવું જ કે રમવા દઉ દરેકને મારી લાગણીઓ સાથે,
મારી લાગણીઓ સાથે રમી જો એ થાય ખુશ તો હું છું ખુશનસીબ,
કારણ એની લાગણી ના તુટી મારી લાગણીનું શું છે એ તો આદત છે મારી....
#Sweet beat Frdzzzzz