ખુબ સમજવી મુશ્કેલ છે આ સંબંધો ની માયાજાળ,
ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે એવી આ માયાજાળ,
ક્યારેક થાય ચલાવી લઉં એના વગર આજીવન,
ક્યારેક થાય એ જ તો છે મારું આખું જીવન,
સમજી શક્યો નથી ક્યારેય આ સંબંધો ની વાત,
આ સંબંધોને હું નથી લાયક એવું લાગ્યું એ વાત.
#Sweet beat Frdzzzzz