મિસ મીરા...
માધવ વિશેે ખુબ જ અદભુત જાણકારી ધરાવનાર વ્યક્તિત્વ...!!!
એમના મનમાં, જીવનમાં, વ્યક્તિત્વમાં સદાય માધવ જ દેખાય...!!!
કદાચ એટલે જ કોઈએ કલ્પના કરી છે મિસ મીરા એટલે માધવ ઘેલી..!!
સદાય એમની લખેલી વાતો જીવનમાં એક જુસ્સો પેદા કરે પ્રેરણા આપે..!!
આ માતૃભારતી ના મંચ પર દરેકની કાંઈક ખાસ વાત છે એમ મિસ મીરા પણ ખાસ છે..!!
મારા મતે એ મિસ મીરા નહીં પણ અનંત પ્રેમ છે જે ક્યારેય કોઈનો સાથ ના છોડે...!!!
સદાય તમે ખુશ, જીવંત રહો અને મારા માટે પ્રેરણાદાયી બનો...!!!
જય શ્રી કૃષ્ણ