'સંબંધો' ખુબ સરસ રચના 'Hina Modha'
સંબંધો ની રચનામાં ઘેરાયો હું,
લાગણી ની માયાજાળ માં ફસાયો હું,
સ્વાર્થી હોય મારો જીવ તો હું શું કરું,
અહમ ની આટીઘૂંટી માં ફસાયો હું,
ના સમજાયું ક્યારેય શું કરવું શું ના કરવું,
જ્યારે પોતાના ને દુખી કરી ફસાયો હું....
#Sweet beat Frdzzzzz