બહું પ્રયત્ન કર્યો તારી યાદો ને ભુલાવવા માટે,
પણ એટલો પ્રયત્ન તો ના જ કરી શક્યો જેટલો તને મારી બનાવવા કર્યો હતો...!!!
બહું પ્રયત્ન કર્યો તને સદાય માટે મારાથી દૂર કરવા,
પણ એટલો પ્રયત્ન તો ના જ કરી શક્યો જેટલો તને મારી બનાવવા કર્યો હતો...!!!
#Sweet beat Frdzzzzz