જોયું હતું સપનું કે જીવનમાં આવશે કોઈ ખાસ જે રાખશે હમેશા મારો ખ્યાલ...!!!
પણ જ્યારે આવ્યું એ ખાસ ત્યારેે પણ અધુરી રહી ગઈ આશ અને પ્યાસ...!!!
સતત થયા અમારા વિરોધાભાસ આ સંયોગ હતો કે સમયનો ક્યાસ...!!!
સતત રહી સાથે પણ દૂર થયા અમે ખાસ એટલે જ કદાચ તૂટી આશ...!!!
#Sweet beat Frdzzzzz