હું તમને પામી શકીશ કે નહીં એ સવાલ જ નથી,
કારણ મેં તો પામ્યા તમને અને આ જીવન થયું કેટલું જીવંત એનો કોઈ હિસાબ જ નથી...!!!
તું મારી બનીશ કે નહીં એવો કોઈ સવાલ જ નથી,
કારણ તું મારી જ છે એ પણ સંપૂર્ણ એટલે જ તો આ અનંતતા નો કોઈ હિસાબ જ નથી...!!!
#Sweet beat Frdzzzzz