જીવનની આ આટીઘૂંટી માં લાગ્યું કે થઈ જીત મારી,
પણ એ વાત તો આજે ખોટી પડી કે થઈ જીત મારી,
સમય ચક્રમાં ફસાયો હું તો ક્યાં જીત થાય મારી,
સતત હારતો રહ્યો હું તો કઈ રીતે જીત થાય મારી,
જીવનમાં ઘણું જોયું, ઘણું ખોયું તો ક્યાં જીત થાય મારી,
રહ્યા મારા અધૂરા સપના તો ક્યાં થી જીત થાય મારી,
#Sweet beat Frdzzzzz