મને હતું કે હું ભૂલી શકીશ તારી યાદો તારી વાતો,
પણ હું ના ભુલી શક્યો એકપણ પળ જે હતી ખાસ...!!!
મને હતું કે હું જિંદગીમાં આગળ વધી શકીશ તારા વિના,
પણ મારી તો જિંદગી જ ત્યાંને ત્યાં રોકાઈ તારા વિના...!!!
મને હતું કે હું જીવી શકીશ એકદમ સરસ તારા વિના,
પણ અત્યારે તો હું જીવંત નથી રહ્યો તારા વિના...!!!
#Sweet beat Frdzzzzz