હું સફળ છું કે નિષ્ફળ
એ ના જાણી શક્યો હું કોઇ વાર...!!!
હું રમ્યો સમય સાથે કે સમય રમ્યો મારી સાથે
એ ના જાણી શક્યો હું કોઇ વાર...!!!
હું ખોવાયો લાગણીમાં કે લાગણી મારામાં ખોવાઈ
એ ના જાણી શક્યો હું કોઇ વાર...!!!
હું રહી શક્યો એના વગર કે એ રહી મારા વગર
એ ના જાણી શક્યો હું કોઇ વાર...!!!
#Sweet beat Frdzzzzz