સાથ હતો આપનો ત્યારે આ સફર માં મજા હતી,
આપ વિના આ સફર મારે માટે માત્ર સજા હતી,
મારી ભુલો એ જ કદાચ સાથ છોડાવ્યો આપ સાથે,
નહીં તો આ મારી જિંદગી એક જીવંત સફર હતી,
કદાચ હતા સંબંધો આપણા ત્યારે મને ક્યાં કદર હતી,
એટલેજ આજે એવું લાગ્યું એ સમયની કોઈ રમત હતી...
#Sweet beat Frdzzzzz