જુદી છે મજાની ગણતરી બધાંની
જુદી ગણતરીમાં છે ઘણી ભૂલો સમાણી
નથી કોઈનું કાંઇ લેવું, નથી કોઈને કાંઇ દેવું
એવી તો ક્યાં છે ખુદદારી, તમારી અને અમારી !
જયાં છે સરવાળા કરવા ત્યાં ભાગી દીધું છે
આવી તો છે આ કાંઇક હોશિયારી અમારી!
----બાકી ભાગ comment માં લખેલો છે