મને લાગે છે કે Sorry અને હું માફી માંગુ છું આ શબ્દો ફક્ત પોતાના વ્યક્તિ ઓને દુઃખી કરવા જ બનાયા હશે. કારણ કે
પહેલાં દુઃખ અને દર્દ આપે છે અને પછી આ બે
શબ્દો નો ઉપયોગ કરે છે પણ એમાં કોઇ પ્રકારની લાગણી
નથી હોતી (સો વ્યક્તિ ઓમાં થી કદાચ 5 ટકા દિલથી
કહેતા હશે) બાકી લોકો તો just formality કરે છે
Just formality