અહેસાસ હોય જ્યારે એના સાથ નો ત્યારે જિંદગી અલગ છે,
એણે કહ્યું જ્યારે મને કે રહેવા દે મને એકલા, જીવવા દે એકલા,
એ ચાહતી હતી એકલતા અને મારાથી દૂર રહેવું માત્ર એકલતા સાથે,
હું કાંઈ કહી ના શક્યો મન ભરાયું પણ એને એકલા હા કહી છૂટો પડ્યો,
હું તુટી ગયો મનથી પણ સીખી ગયો હતો ચહેરા પર સદાય સ્મિત લાવતા,
હસતો રહું છું હસાવતો રહું છું પણ એ પળ યાદ આવે ત્યારે એકલતા સાથે રડી પણ લઉં છું.....
#Sweet beat Frdzzzzz