દિલની વાત તો સાંભળવી જ રહી,
કારણ એ જાણે તમારી દરેક વાત દરેક મુલાકાત...
એટલે જ તો દુનિયાનું સૌથી ખૂબસુરત મ્યૂઝિક,
છે એ તમારા દિલ ની હાર્ટ બીટ..
સ્વયં ભગવાને એ બનાવ્યું છે...
ક્યારેય એને ઉદાસ ના કરતાં...
એ કહે એમ જ કરજો, એ જ પ્રભુ ઇચ્છા....
#Sweet beat Frdzzzzz