રાત્રે ઊંઘ ઉડી એકદમ થી,
જાણે એક 'બીટ' ધડકન ચૂૂકાઈ ગઈ એવું લાગ્યું...!!!
થઈ ચિંતા કે શું થયું હશે,
જાણે મારી 'બીટ' ધડકન રિસાઈ ગઈ એવું લાગ્યું...!!!
પછી તો ઊંઘ જ ના આવી,
જાણે મારી જિંદગી લૂંટાઈ, છીનવાઈ ગઈ એવું લાગ્યું...!!!
સાથ મને કોણ આપશે જીવનભર,
તું જ તો છે મારો સહારો 'બીટ' ધડકન બાકી હું નિરાધાર..!!
#Sweet beat Frdzzzzz