પહોંચી ઠેસ મિત્રો ને મારી વાતથી,
શું કરું ભુલ થઈ હશે મારાથી કારણ હું માણસ છું...!!!
સતત તમારા પ્રેમ ની અભિલાષા,
શું કરું મારું મન જ છે એવું કારણ હું માણસ છું...!!!
લાગણીઓ ના પુરમાં વહેંવું ગમતું મને,
એ જ લાગણીના આવેશમાં હું કારણ હું માણસ છું...!!!
ઈચ્છા તો છે કે તમે કરશો મને માફ,
જોઈએ તમારો સાથ દરેક પળ કારણ હું માણસ છું...!!!