પહેરેદાર રાખ્યા છે તે પલકો ના
જેને છેતરવા હુ આવ્યો છુ...
દરિયો જોયો છે મે તારી આંખમા
જેમા ડૂબવા માટે હુ આવ્યો છુ...
તૂ ઇશારો કરી દે જો આંખથી તો
સાત જનમના કરાર કરવા હુ આવ્યો છુ...
જો ના હોય તારી તો કહી દેજે
જન્મો સૂધી આંસુ વહાવા પાણી ભરી શકુ
તારા દરિયામાંથી,
એવુ ખાબોચિયુ હુય લઇ ને આવ્યો છુ.....
- JAYESH K RATHAVI..