મારી પણ કલ્પનાવો હતી..??
તારી સાથે સમય પસાર કરવાની .!!
તારી સાથે વરસાદ માં ભીંજાવાની!!
તારાં ખોળા મા માથું રાખીએ સૂઈ જવાની ...!!
તારી સાથે સવાર માં પેહલા સૂર્ય ની કિરણ જોવાની!!
તારી સાથે પુનમ રાત આંખો ચાંદ જોવાની!
તારી સાથે મેસેજ અને કોલ પર વાત કરવાની..??
તારી સાથે આ જિંદગી જીવવાની...??
પણ આ બધી કલ્પનાવો મારાં જીવન માં ખાલી કલ્પના બની ને રહી ગઈ..
તેજય દુગ્રાસણા....