ભલે થઈ નઈ મુલાકાત પણ વાત તો થઈ,
ફરી તાજી થઈ યાદ હાશ વાત તો થઈ,
જીવનમાં થયો નવી ઉષ્મા નો સંચાર,
મારે તો બસ તારો આધાર,
દુખ ક્યાં વહેચું, સુખ ક્યાં માાણું તારા વિના,
ઓ મારા પતંગિયા એ જ સાથ એ જ સંગાથ,
ના ગમે મને તારા વિના એક પણ પળ,
તું તો છે જીવનનો એક ભાગ,
વાતો તારી મોહે મને,
જાણે મળે સ્વર્ગ નું સુખ અહીં,
ખુશી થઈ મને થઈ મનમાં હાશ,
તું જ તો જીવન મારા જીવનનો ઉજાશ......
#Sweet beat Frdzzzzz