આ જિંદગીની 'કશિશ' માં તારું વહાલ મને ગમે છે,
તારા 'કોમલ' હાથનો સ્પર્શ મારી જિંદગી સવારે છે,
તને જાનુ કહું કે કહું 'જાનકી',
તું તો છે મારા વહાલની 'વૈદેહી' નો દરિયો,
આ પૂર્વ જન્મ નું પુણ્ય છે કે છે 'પૂર્વી' નો અંબાર,
આવેશ છે કે 'ભાવેશ' ભાવા વેશ નો પ્યાર,
લેશ માત્ર દુખ નહીં મળે એ જ તો છે 'કમલેશ' અને આ પ્યાર...