જીવું છું સદાય તારી સાથે જીવવા તને મારા સંબંધોના તાંતણે બાંધી રાખવા,
પણ મને ક્યાં ખબર હતી આ સંબંધનો તાંતણો તારા માટે બંધન હતું,
જા તને મુક્ત કરી આ બંધનમાંથી,
તું ઉડીને જા પતંગિયું બની બીજા કોઈ નવા ફુલ પાસે.
મારું શું છે હું તો ફરી જન્મ લઈશ અને રાહ જોઈશ મારા પતંગિયા ના આવવાની....