Gujarati Quote in Shayri by Prinjal patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજુ સુધી નારાજ છે તુ મારાથી....
ક્યારેક તો થશે ભુલ તારાથી....
ભુલવાનુ કહી જતો રહ્યો તુ મને..
પણ નફરત નહી થાય આમ વિસરવાથી..
વાત તો સાત જનમની થઇ હતી સાથ નિભાવવાની....
પહેલા જન્મે જ જતો રહ્યો છોડીને મને...
સજા મળી છ જનમ એકલા રહેવાની....
સરળતા પસંદ હતી તને મારી એટલે જ...
અજમાવી ગયો મને મારી જ સરળતાથી...
જીવાશે તો નહિ બીજાના સાથથી....
એટલે જ મુક્ત કરીશ દુનિયાને મારા ભારથી...

Gujarati Shayri by Prinjal patel : 11007
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now