એક ગામમાં એક સંત પ્રવચન આપતા હતા. આખુ ગામ શાંતીથી સાંભળતું હતું.
સંત કહે જેણે જન્મ લીધો એનુ મ્રુત્ય નિશ્ચિત છે..
માટે આ ગામની એક એક વ્યક્તિ એક દિવસ જરૂર મૃત્યુ પામશે...
આખુ ગામ રડવા લાગ્યુ, બરાબર સંતની સામે બેઠેલો ભુરો જોરજોરથી હસવા લાગ્યો. સંત કહે.. તું કેમ હસે છે? ભુરો કહે...આપણે ક્યા આ ગામના છીએ!!!

સંતે ભુરાને તબલે તબલેથી માર્યો.

Gujarati Jokes by Nishit : 110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now