ગઝલ જો કોઈ ગાય મુશાયરામાં, તમે વ્યાકરણ 'ને હું ભાવ વાંચું છું. યુદ્ધને અંતે આ ઉત્સવ શનો? તમે જીત 'ને હું માનવતાની હાર વાંચું છું. વારંવાર બને છે આવું મારી સાથે, તમે 'વાહ' કહો જ્યારે હું 'આહ' વાંચું છું. એમ ક્યાંથી સમજી શકશો મને, તમને શબ્દો ની આદત, હું કોરો કાગળ વાંચું છું. વાત