હાથ તારો હાથમાં હોય ને રાત આખી સાથમાં હોય ..તને જોઉં કે જોઉં ચાંદને દિલ કાયમ વિવાદમાં હોય...ચાંદ જેવી જ સુંદર તું ભલે હોય , મીઠાશ તો હરદમ ચાંદની જેવી રસઝરતી તારી વાતમાં હોય....

Gujarati Shayri by Nruti Shah : 1061
naresh 7 year ago

બહુ સરસ લખો છો.......

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now