સબંધ ની વ્યાખ્યા આપવી હોય ત્યારે એટલું જ કહું મારો મિત્ર છે ,પછી સામે વાળો સમજી જાય કે એજ મારું રેખાચિત્ર છે ,સાથે મળ્યા સાથે ફર્યા ,જીવન માં સુખદુખ ના સાથીયા પૂર્યા ,કૈક ચા પીધી પ્યાસા ની ને સ્વીસફરમ માં રાતવાસા કર્યા. વાગે એક ને ને બીજાને દુખે અને તીજો પૂછ્યા વગર સામેમારી આવે એ સાચો મિત્ર.