બેવફા વફાઈ
સૌ પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન.
આખી વાર્તા લાગણી થી ભરપૂર છે,વાર્તા ભલે ટૂંકી છે પણ પુરા જીવન નો સારાંશ સમાવીલેતી એક દેશ ભક્ત સ્ત્રી ની દેશ ભક્તિ ખૂબ જ સારી રીતે રજૂ કરી,
વાર્તા નું જે રીતે તમે આલેખકન કર્યું છે, એ જોતા એ સ્પષ્ટ થાય છે કે તમારી કલ્પના શક્તિ ખૂબ જ સારી છે,
જીવન માં તમે આવી સરસ મજા ની ઘણી બધી બૂકો લાખો અને સમાજ ને એક સાચી દિશા બતાવો તમારા લખાણ દ્વારા એવી પ્રેમ ભરી શુભેચ્છા ..
http://matrubharti.com/book/11361/