Kajal Joshi 2 year ago

વાહ્હહહ, મસ્ત 👌🏻👌🏻👌🏻

Shefali 2 year ago

આજ નામ નું બીજું પણ account છે. જેમાં શબ્દો ને સરનામે એવું છે.. may be એને પણ ફોલો કરતા હોઈ શકો

Mrs Farida Desar 2 year ago

Shbdne srname to me bv time pela thi follow krelu che instama tmaru che??

Shailesh Joshi 2 year ago

આંખોના ભેજની ઝાંખપ વાહ, જબરજસ્ત

Shefali 2 year ago

વાહ દર્શના બેન ખૂબ જ સરસ..ને એમાં માફી શબ્દ ના વાપરવાનો હોય 💕🤗

Darshana Hitesh jariwala 2 year ago

વાહ.. ખૂબ સરસ 👌👌✍️ માફી, તમારા શબ્દોથી પ્રેરણા લઈ , કેટલાંક શબ્દો લખ્યાં છે! મૃગજળની શોધે કસ્તુરી ગુમાવે બધા જે પરોક્ષ ના મળે પ્રત્યક્ષ મળી શું કરશે? વરસાદ પણ વરસે બુંદો બની ધરા પર પછી, તું પાંપણે ભેજ રાખી શું કરશે?

shekhar kharadi Idriya 2 year ago

वाह क्या बात है बहुत खूब...

Tinu Rathod _તમન્ના_ 2 year ago

લાજવાબ..👌❤️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now