Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

હા પછીની ના તને પરવડે તો આવજે
ભાંગલો વે’વાર છે,પરવડે તો આવજે
એકલું ઓજસ નથી જિંદગીનાં ઓરડે
ક્યાંક અંધારૂં ય છે,પરવડે તો આવજે
આજ છે જે આપણાં એમનું નક્કી નથી
પારકા પણ નીકળે પરવડે તો આવજે !
બહુ બધું બદલી ગયું 'ને હજૂ બદલાય છે
માનસિક્તા એજ છે પરવડે તો આવજે
દ્રષ્ટિશાળી આંખ,'ને કાન સરવા રાખવા
જોખમી સાબિત થશે પરવડે તો આવજે !
ટાળવાની ટેવ ભારે પડે, એવું બને
સત્ય છે, કડવું હશે પરવડે તો આવજે !
ભૂખ વેઠો કે તરસ ફેર કંઇ પડતો નથી
જીવતા રે'વું પડે પરવડે તો આવજે !

pratikshabagchudasam

છે સળગતા છાંયડાઓ એક જગ્યા એવી છે,
જ્યાં નથી આવી હવાઓ એક જગ્યા એવી છે.

એ ભલે દુનિયાનો ઠેકો લઈને બેઠા હોય પણ,
કામ ના આવ્યા ખુદાઓ એક જગ્યા એવી છે.

નાં હતી ફરિયાદ ના કોઈ ગુના કે બચાવ,
બસ હતી કેવળ સજાઓ એક જગ્યા એવી છે.

જિંદગી આખી ઝઝૂમ્યા છે ટકોરાઓ સતત,
પણ ન ખૂલ્યા બારણાંઓ એક જગ્યા એવી છે.
...my Gazal Guru..

pratikshabagchudasam

નજર ઝુકાવી ચાલનાર સ્ત્રીની સામે પણ ગંદી નજરથી જોતાં પુરૂષોને જોયા છે, આત્મહત્યા - આપઘાતમાં વગેરેને કારણે વગર વાંકે મરતાં કેટલાય મેં જૉયાં છે....દુનિયાની બધી રીત અનોખી ના સારું થવાય....ના ખરાબ થવાય....@@@RJ Gohel

ravigohel1912

RJ...

ravigohel1912

uday77

માં હતુ તારૂ તેળુ પણ આવી ન શક્યો આઇ.
કહે "કરણ" તુ મારી ભેળે રેજે તુજ ને વંદન મોગલ માઇ.

karan.aswar

angleshah

બસ સાથ જોઈતો
હતો એનો ,
બાકી જીંદગી તો
એમ પણ
જતી જ રહેવા ની છે.

- ગોસાઈ કાર્તિક
27/09/2017

kartiksk1995gmail.com

nidhi8

piyupatel

તમે ખાલી મારો હાથ તો પકડો... સમય એની મેળે સારો થઇ જશે..

khyatiparmar