Quotes by Amrat Parmar in Bitesapp read free

Amrat Parmar

Amrat Parmar

@amratparmar220739


Hi, Read this story 'क्योंकि आय एम मॅरीड 6' on Matrubharti
https://www.matrubharti.com/book/19859964/

શુ પૂછો છો મુજને કે હું શું કરું છું... મને જ્યાં ગમે ત્યાં હરુ છું ફરું છું... નથી બીક કોઈ ની મને આ જગત માં... ફક્ત એક મારા પ્રભુ થી ડરુ છું... કદાચ આજ ભજન/ગીત જેને હું જાણી, માની ને જીવું છું... આજ મારો ધર્મ ને આજ મારા કર્મ... આટલું જ જાણું છું હું ધર્મ વિશે...

-- Ravina Vaghela

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111032225

Read More

#પિયુ દી #હીર @ પ્રતિષ્ઠા @ સુખ માન મોભો ને પ્રતિષ્ઠા થી કોઈ સુખ નઈ મળતું મિત્રો તે ખાલી ક્ષણભંગુર જ છે ... જિંદગી ની સાથે તે પણ ચાલ્યું જશે એમ જ .

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111032215

Read More