Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

"મુશ્કેલી" વગરનુ જીવન મેળવવા કયારેય "પ્રાર્થના" ન કરો,

પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત તમારામાં વધે એ માટે પ્રાર્થના કરો......

*Good Morning*

bhchavda

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી
》》》શુભસવાર...

bhchavda

*ना दूर रहने से रिश्ते टूट जाते हैं*
*और*
*ना पास रहने से जुड़ जाते हैं*
*यह तो एहसास के पक्के धागे है*
*जो*
*याद करने से*
*और मज़बूत हो जाते है।*

pyljay

રક્ષા બંધન નો સાચો અર્થ શું છે મિત્રો

ર = રક્ષા કરજે વીરા તારી બહેન ની

ક્ષા = ક્ષમા કરજે વીરા તારી બહેનને

બં = બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને

ધ = ધ્યાન રાખજે વીરા તારી બહેનનું

ન = ન ભૂલતો વીરા તારી બહેનને

એક સંદેશ બહેન માટે

જો આ સંદેશ બધા ભારતીય સુધી પહોંચશે તો સાચા અર્થ માં રક્ષા બંધન ઉજવાઈ કહેવાય

kevalk

જાત કમાણી કરીને ખાય ઈ સિંહ ની જાત,
ભૂખ્યો રે પણ ખળ નો ખાય ઈ સિંહ ની જાત.

મર્યા પછી નો માલ તો ગોલણ ગાડા ભરે,
પણ
જીવતા જેનું બાવળું ના જલાય ઈ સિંહ ની જાત.

એકલા બેસીને ખાય ઈ બીજા કોક
પણ જેની થારી માં કૈક ધરાય ઈ સિંહ ની જાત.......

solanki.mayursinh

pyljay

દાન આપતી વખતે હાથમાં શું હતું તે જોવાનું નથી, પણ દિલમાં શું હતું તે જોવાનું છે.

pyljay

ઉમ્મીદ અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ, ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ છે.!!!

bhchavda

જેના વગર નહી જ ચાલે એવુ લાગે... અને છતા એના વગર જીવાતુ જાય અેનુ નામ જિંદગી...

khyatiparmar

good moring. .............

nikitikiwala

manavluhar37

ઝાપટુ આવ્યુ અચાનક યાદનુ, ઠેઠ હૂં અંદર સુધી પલળી ગયો.. "વાદળની બુંદોએ તો માટીને મહેકતી કરી દીધી, પણ દિલની યાદોએ તો પાં૫ણોને વહેતી કરી દીધી.....!!" પુછશે ઘરે કે કેમ પલળ્યા હતા? કહીશુ, રસ્તામાં ભીના નયન મળ્યાં હતા. સંબંધોનું અંદાજપત્ર કંઇક અલગ હોય છે, માંગણીઓ કરપાત્ર, ને લાગણીઓ કરમુક્ત.."હુ ક્યાં ‘સંબંધો’ માં ગરીબ છુ ,તમારા બધા ની ‘લાગણી’ઓથી જ સમૃધ્ધ છુ...
Good morning..

bhchavda

Novel_quote
That's why I'm Changed

rjaadit7694

કર્મો નું ભાથું બાંધો ને
લાગણીઓ નું પોટલું,
સંદેશો મળ્યો છે ક્યાંકથી
કે દુનિયા ખાલી માંગે છે

આજીજી નહિ ચાલે
નહીં ચાલે કોઈ હઠ નું,
બસ એ તો ખાલી..
દુઆ પ્રાર્થના માંગે છે

ના કોઈ બંધન નડશે
ના ચાલશે વચન નું,
સમય આયો છે નિરાલી,
દુનિયાને તાળું મારવાનું છે.
નિરાલી મનિષ પટેલ
9 મે 16
8.10am.

niralimpatel

afsana

shree2996

*નિખાલસ મન નો નિખાર*
અલગ હોય છે
*દોસ્તી અને દુનિયા નો વહેવાર*
અલગ હોય છે.
*આંખો તો સહુની સરખી હોય ,*
બસ
*જોવાનો અંદાજ અલગ હોય છે.*

*"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ...*
*"શીખવાનું " દરેક વખતે હોય છે...*

bhchavda

મારે તો બસ ચપટીભર સ્નેહ ની તરસ....
તું ધોધમાર નહીં તો, ઝરમર તો વરસ.....!!

rajdeep17

દરેક દિવસ સુંદર છે. જો તમે વિચારો તો, દરેક પળ યાદગાર છે. જો મનો તો, દરેક વ્યક્તિ સારો છે, જો માનીએ તો, જિંદગી ખુબજ સુંદર છે, જો જીવીયે તો. હસતા રહો, જિંદગી ને બિન્દાસ જીવો.સુપ્રભાત.

niralipujara81.