Quotes by Afsana in Bitesapp read free

Afsana

Afsana

@afsana


કોઈ કાર્ય અમુક રીતે પરિપક્વ થશે, ત્યારે એ આપણને અવસર જેવું લાગશે. કશુંય એકાએક થતું નથી, બલ્કે એક ક્ષણ આવે છે અને એ ક્ષણ લાંબા પુરુષાર્થને અંતે જિંદગીમાં આવે છે અને જે એ ક્ષણને પારખી શકે છે, તે જ એને પામી શકે છે.

- ડૉ. કુમારપાળ દેસાઈ

Read More

વ્યક્તિ કોઈ મુશ્કેલી આવવાથી નથી હારી જતો, મુશ્કેલીમાં કોઈ સાથ આપવા વાળું ના મળે ત્યારે હારી જાય છે...

ગમતી વ્યક્તિ સાથે હોય ત્યારે લાખોની ભીડ વચ્ચે પણ શાંતિ અનુભવાતી હોય છે,
ગમતી વ્યક્તિ સાથે ન હોય ત્યારે એકાંતમાં પણ ઘોંઘાટ સંભળાતો હોય છે...

Read More

માણસ જીવન માં આવેલી ખરાબ પરિસ્થિતિ એટલું નુકસાન નથી કરતી જેટલું એ સમય આવેલા ખરાબ વિચારો નુકસાન કરે છે...

तेरी शर्तो पे ही करना है अगर तुझको कुबूल
ये सहूलत तो मुझे सारा जहां देता है।।
-अजहर फराग

મહોરા બની જવાય છે ક્યારેક અજાણ્યા ખેલના,
ને ક્યારેક જાણીતા માણસો ખેલ ખેલી જાય છે !!

તમે કહો અને એ સમજી જાય એ સહજ કેહવાય, તમે ના કહો છતાં સમજી જાય તો એ ખાસ કેહવાય....

_afsana

ऐब भी बहुत हैं मुझमें,
और
खूबियां भी,
ढूँढने वाले तूं सोच, तुझे चाहिए क्या मुझमें !

ऐसे नेक ना बनो... के हर बंदा गुनाहगार नजर आऐ..

कभी बच्चों सी झलकती है नादानियां मुझमें

कभी मैं इतना संभली हूं के उम्र भी कांप जाए..!!