Quotes by Khyati kp in Bitesapp read free

Khyati kp

Khyati kp

@khyatiparmar


લડી ને તો દુનિયા જીતાય, બાકી કોઈ વ્યક્તિ ને જીતવા માટે તો પ્રેમ જ કરવો પડે સાહેબ...

કાના ને તો રાધા જ ગમતી હતી બાકી રુપાળી તો ગોપીઓ પણ હતી..

સ્ત્રી ના પ્રેમ મા જો જીદ ના હોત તો મંદિર મા આજે ક્રિષ્ના ની બાજુ મા રાધા ના હોત...

આપણ ને આપણા પ્રેમ પર ભરોસો હોવો જોઈએ, બાકી ક્રૃષ્ણ સાથે પણ ઘણી ગોપીઓ રાસ રમતી હતી પણ હૈયે ફકત રાધા જ વસતી હતી..

Read More

શોખ તો ફ્કત પપ્પા ના પૈસા થીજ પુરા થાય છે, બિજા બધા પૈસા થી તો ફ્કત જરુરીયાત પુરી થાય છે...

પ્રેમ એટલે સોળ હજાર રાણીઓના હોવા છતાં શ્યામ નુ ફકત રાધાને માટે તરસવુ...

હુ "ડિસેમ્બર" અને તુ "જાન્યુઆરી", લાગણીએ નજીક પણ અંતર વષૅ નુ..

શબ્દો ક્યાં શોધ્યા જડે છે, એતો રચાય છે જ્યારે હૈયુ રડે છે...

ખેલ તો નસીબ નો છે કે કોને કેટલુ મળશે, બાકી રાશી પણ સરખીજ અતી રાધા અને રુકમણી ની....

જીવન LOVE મા કરો તો એટલા હદ સુધી કરો કે તેને પોતાની તકલીફ મા ભગવાન કરતા પહેલા તમારી યાદ આવે...