Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ajaykhatana

maakrupaa

Good Morning

hitanshi

dharmendrasinh

hitanshi

jadej

mahaveersinh

" વાંસળીના સૂરે તો ગોપીઓ નાચે,
રાધા તો કાનાનાં પગરવને વાચે"....
https://youtu.be/MDlK89xRyPw

dhara..m9

angleshah

bhuvareema

anupdubey

hitanshi

નથી ડાક જો પણ તે ,ડણકાર લાગે.
ન જંગી જટા તોય ગણકાર લાગે.

ઘણી મૂર્તિ આકારમાંતો ઢળે છે,
છતાંયે મને તો નિરાકાર લાગે.

બની ચાંદ પૂરો , સજાવી છે રજની,
અમાસે કરે રાત શણગાર લાગે.

ન બોલે કશું એ , હસાવે , રડાવે ,
ન જાણે મને મૌન ભણકાર લાગે.

જતો થાય આત્મા અમન દેહમાંથી,
વગાડે ટકોરા ને રણકાર લાગે.

~વિવેક ચુડાસમા "મિત્ર".

vivekchudasma

શુ કહું તું કેટલી ગમે મને,કે જાણે આ નીતરતા આભ માં સુગંધ ભળે.......શુ કહું તું કેટલી ગમે મને કે હરદમ હરપળ તું નજરે ચડે...વાત નહિ અટકતી એટલે થી કે ખાલી મને તું બધે જડે,મારે તો બસ એટલી આશ કે સહુ ને એનો માંગ્યો સંગાથ મળે..દર્શન નર્ષદ

darshandadu9

દોસ્તો કિ દોસ્તી મે કભી કોઇ rules નહિ હોતા હે,અોર યે સિખાને કે લિયે,કોઇ સ્કુલ નહિ હોતા હે.

kiran8083

દુનિયાને તમારું નામ યાદ રાખવાનું કારણ આપો. જિંદગી કંઈક એવી રીતે જીવો.

niralipujara81.

maakrupaa

good mrng

visjal

Ek jeevan evu jivis ke radtane hasavi jais ane ek mryutyu evu maris ke hastane radavi jais parantu jivanma ek kam to evu jarur karis ke lokona dilma vasi jais......

a.b.thakor123

bhuvareema

# vishal limbani

visjal

# vishal

visjal

hi

piyushbhalodia