અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી

(10)
  • 62
  • 0
  • 1.1k

અંધારું હજી છવાયેલું હતું ઠંડી પણ પુરબહારમાં હતી.. સિડનીની સુમસામ સડકો.. નિઃશબ્દ સ્ટ્રીટ..હજી સવારના છ વાગ્યા હતાં સિટીમાં જોબ કરવા જનારા તૈયાર થઇ ઘરની બહાર નીકળી રહ્યા હતાં. સાવી પણ વહેલી ઉઠીને ઠંડીમાં ઠઠરતી ફટાફટ નાહી ધોઈ જવા નીકળી.એણે કાંડા ઘડિયાળમાં જોયું ચાલવાની સ્પીડ વધારી. સેન્ડવીચ એલ્યુમિ નિ યમ ફોઈલમાં મૂકી લંચબોક્સ સાથે લીધેલું..ઉતાવળિયા મનમાં એક હાસ્ય ફરકી ગયું માંએ ચટણી થેપલા માટે આપેલી એ સેન્ડવિચમાં વાપરી..ઇન્ડિયાની યાદ આવીને ચાલી ગઈ.

1

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -1

અંધારું હજી છવાયેલું હતું ઠંડી પણ પુરબહારમાં હતી.. સિડનીની સુમસામ સડકો.. નિઃશબ્દસ્ટ્રીટ..હજી સવારના છ વાગ્યા હતાં સિટીમાં જોબ કરવા તૈયાર થઇ ઘરની બહાર નીકળી રહ્યા હતાં. સાવી પણ વહેલી ઉઠીને ઠંડીમાં ઠઠરતી ફટાફટ નાહી ધોઈ જવા નીકળી.એણે કાંડા ઘડિયાળમાં જોયું ચાલવાની સ્પીડ વધારી. સેન્ડવીચ એલ્યુમિ નિ યમ ફોઈલમાં મૂકી લંચબોક્સ સાથે લીધેલું..ઉતાવળિયા મનમાંએક હાસ્ય ફરકી ગયું માંએ ચટણી થેપલા માટે આપેલી એ સેન્ડવિચમાં વાપરી..ઇન્ડિયાની યાદ આવીને ચાલી ગઈ..એણે વિચારો ખંખેર્યા ..ઘરથી નીકળતા એની રૂમમેટ સરલા તોરસેકર સામે નજર નાખેલી ,,કેટલી બિન્દાસ હજી ઊંઘી રહેલી. કાશ.. પણ પછી યાદ આવ્યું કે એ નાઈટ શિફ્ટ કરીને આવી છે.કલાક પહેલાજ આવેલી..આ ઓસ્ટ્રેલિયાની ...Read More

2

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -2

“ સાવી..હાય..ગુડ મોર્નિંગ.. સાવીએ ઘડિયાળમાં જોઈ સરલા ..સારા.ને કહ્યું“ સારા અત્યારે બપોર પતી 4 વાગવા આવ્યા…અહીંતો હમણાં થોડીવારમાં સાંજનું થવા આવશે. તારી મોર્નિંગ હમણાં થઇ સારા? બોલ શું હતું? “ સારાએ આળસ મરડી હસતા હસતા કહ્યું“ હા યાર..નાઈટ શિફ્ટ કર્યા પછી ઉઠવાનું મોડુંજ થાય છે શું કરું ?...ચલ બીજી વાત પછી કરીશ મેં તને ખાસ એ કહેવા ફોન કર્યો છે ..તું ઓફિસમાંથી છૂટી તારા બિલ્ડીંગ નીચે મારી રાહ જોજે હું ત્યાં આવી જઈશ આજે આપણે સાથે ક્યાંક બહાર ડિનર લઈશું આમ પણ આજે ફ્રાઈડે છે વળી મારી નાઈટ શિફ્ટ કેન્સલ થઈ છે થોડી મજા કરી પછી ડિનર સાથે લઈશું ...Read More

3

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -3

સાવીએ સરલાને સારા જેમ્સ કહ્યું પછી હસી..સારાએ થોડું મ્લાન હસી કહ્યું“સરલા થી સારા જેમ્સ સુધીની સફર આમ સરળ નથી સાવી…” એની આંખનાં ખૂણા ભીંજાયા પછી સવસ્થ થઇ બીયરના ગ્લાસ ઉંચકી હળવેથી ટકરાવી બોલી “ સાવી હું ઇન્સ્ટા તથા બીજા સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર સારા જેમ્સથી પ્રખ્યાત છું કુખ્યાત નથી..મારા રીલ મારી મસ્તી ડાન્સ બધું જબરજસ્ત વાઇરલ થાય છે લાખો ફોલોવર હવે તો થઇ ગયા છે..આ સરળ સીધી સરલા મુંબઈની મુર્ગી વાઇરલ છે..પછી લાંબી સીપ લીધી..સાવીએ કહ્યું તારે કશું રેકર્ડ કરવું છે? તું તારી સ્ટાઈલમાં બોલ હું રીલ બનાવું. મારી રીલની રાણી …” એમ કહી સાવીએ પણ સીપ મારી.. સારાએ ...Read More