ધનુષ અને ભૈરવી એકમેકમાં એકદમ પરોવાઈ પ્રેમ કરી રહેલાં એમને બહારની દુનિયા સાથે કોઈ મતલબજ નહોતો.. ત્યાં એનો ખાસ મિત્ર મનોજ આવેલો.. જોકે એને ધનુષેજ મળવા કીધેલું..મનોજ અને ધનુષ
ઓસ્ટ્રલિયામાં આવ્યા ત્યારથી એકમેકને ઓળખતાં.. ખુબ મદદરૂપ થયેલાં. બન્નેને એકબીજા ઉપર વિશ્વાશ પણ અતુટ...કોઈપણ કામ હોય કરી છૂટતા..એ સંઘર્ષનો સમય યાદ આવેતો બન્ને આજે પણ થથરી જાય છે..સોહમ માટે ધનુષે મનોજની મદદ લેવા વિચારેલું.. કે સોહમને સારી કાયમી જોબ એની લાઈનની મળી જાય ઠરીઠામ થાય..આજ સુધીમાં કેટલી જોબ મળી..છોડી..પણ સરખું ઠેકાણું પડતું નહોતું.ના એ કોઈ ઘરમાં સેટલ થતો..કાઇને કઈ એને પ્રોબ્લેમ થતો.. છેવટે હવે એકલોજ રહે છે..જ્યારે જવું આવવું કોઈ ટોકનાર બોલનાર નહીં.. ધનુષ કાયમ એને સિટીમાં..ટ્રેઈનમાં
..ટ્રામ કેબસમાંજ મળતો.. છેલ્લે બારમાં મળતો..
ધનુષે મનોજને કહ્યું“ તારા જેવો જ ફ્રેન્ડ છે.થોડા સમયમાં ખાસ થઇ ગયો છે..મુંબઇનોજ છે..પણ થોડો
તરંગી.. ધૂની..ના સમજાય એવો છે.”.ત્યાં ભૈરવી વચ્ચે બોલી “ પણ મનોજ ભાઈ એ દિલનો સાફ..નજરનો
ચોખ્ખો અને ખુબ લાગણીશીલ છે..સૌથી મોટી ક્વોલિટી એ છે એને કેટલાય ગીત ગઝલ મોઢે છે..ખુબ સરસ
ગાય છે..મોટા..ભલ ભલા સિંગરને પાછા પાડી દે..એકજ તકલીફ આજે અહીં મળ્યો તો ફરી ક્યારે ક્યાં મળશે એ વિચારવું પણ અઘરું..એક નંબરનો….દેવદાસ છે…પણ પિક્ક્ડ નથી” એમ કહી હસી..
મનોજે બેઉ જણને સાંભળ્યા પછી કીધું“ એના આ ઇન્ટ્રોડક્શન પછી હું એને રૂબરૂ મળું પછી વાત..હું એને
ઓળખું.. સમજુ તો ખરો..પણ એક પ્રોમિસ મારું… એનું હું કામ ચોક્કસ કરી આપીશ..તારી જેમ મને પણ
ઇન્ડિયન્સ માટે સોફ્ટ કોર્નર છે એ પછી કોઈપણ જાત કે સ્ટેટનો હોય..એનીવે તમે એન્જોય કરો..મારે એક
અપોઈન્ટમેન્ટ છે હું નીકળું..એમ કહી ધનુષ સામે આંખ મારી..ધનુષે હસીને કહ્યું “મારી જેમ હવે તું કાયમી
એપોઇન્ટમેન્ટ ફાઈનલ કરી દે આમ ક્યાં સુધી ફાંફાં મારીશ ?” મનોજે કહ્યું“ હા હવે જલ્દી કરી લઈશ..ચલ
મળ્યા ..” એમ કહી ઝડપથી બહાર નીકળી ગયો..
ધનુષે કહ્યું“ રતિ ..આ મનોજ અને મેં કેવી કેવી સ્ટ્રગલ કરી છે..અડધી તો તને ખબરજ છે..છોડ અત્યારે
મજાનાં મૂડમાં છું એ બધું નથી ખોદવું..દર્દ થશે..લવ યુ સ્વીટુ..” ભૈરવીએ કહ્યું“ ધનુષ અહીંથી હવે નીકળીએ
ખુબ લેટ થયું છે પહેલાં ઘરે પહોંચીયે..આઈ સાથે વાત કરી લઈએ..ત્યાં હજી સાંજ પણ નહીં થઇ હોય.. હવે આજે વાત નીકળી છે બધું ફાઇનલ કરી દઈએ..” ધનુષે કહ્યું..” ઓકે ચલ ..બિલ ચૂકવી દઉં..પછી નીકળીએ.. ઘરેતો માલ પડ્યો જ છે..માલ પી પછી મારાં મીઠાં માલને પ્રેમ કરીશ..ભોગવીશ..તને હું બેડમાં જોઉં છું પાગલ થઇ જાઉં છું..” ભૈરવીએ કહ્યું“ ચલો મારાં માલિક ઘરે જઈએ પહેલાં તમારો માલ કાયમ લૂંટાવવા તૈયારજ હોય છે..”
એમ કહી લુચ્ચું હસી.. બિલ ચૂકવી બન્ને સ્ટેશન પહોંચી ટ્રેઈન પકડી પેરામેટા પહોંચ્યા..ત્યાં સ્ટેશન પાર્કિંગથી કારમાં બેઠાં અને 10 મિનિટમાં ઘરે આવી ગયા..પેરામેટા એરિયામાં વધુમાં વધુ ઇન્ડિયન રહે છે લગભગ 30 હજારથી વધુ એમાં પણ ગુજરાતી કુટુંબો વધુ..અમુક એરિયા તો તમે ઇન્ડિયામાં ફરતા હોવ એવું લાગે.. એટલે આ એરિયા વધુ માફક આવે છે… ભૈરવીએ ઘર ખોલ્યું..ધનુષે કાર પાર્ક કરી..એ બોલ્યો…” જાન મારો નશો ઉતરે પહેલાંજ તું બેડ પર આવી જા..” ભૈરવીએ કહ્યું શેનો નશો ? આટલું તો પીધું છે અને હવે ઘરે પડેલી બોટલ ચાલુ કરીશ..મારો મરાઠો પુરુષ…એમ કહી હસી..ધનુષે કહ્યું એય મારી મુલગી…મી મરાઠો ..ચલ બેડમાં બતાવું બધો પાવર.” .એમ કહી ફરી લુચ્ચું હસ્યો..ઘરમાં આવી મુખ્ય દરવાજો બંધ કર્યો ..લોક કર્યો ..
ભૈરવીએ અંદર જઈ પહેલાંકપડા બદલવા માંડ્યા…ધનુષ પાછળ જઈ બોલ્યો..” હમણાંબદલવાના
નથી..કાઢવાના છે..હું તને આજે પહેલીવાર ધરાઈને એક એક..અંગ જોઇશ..ચુમીશ માણીશ ..આજે કોઈ
ઉતાવળ નથી..બે દિવસ હવે રજા છે કોઈ ઉઠવાની ઉતાવળ નથી..આજે તારું આ આકર્ષક સુડોળ તન મન ભરી જોઇશ એક એક વળાંક અંગ ઊભાંગ જોઇશ ભોગવીશ” એમ કહેતાં કહેતાં ભૈરવીને વળગી ગયો.. ભૈરવીએ કહ્યું એય મારા કામદેવ તું ધીરજ રાખ હું સ્નાન કરી ફ્રેશ થઈને આવું છું પ્લીઝ..તું પણ.. ધનુષે કહ્યું ભલે..સાચી વાત તું જા હું આવ્યો..શાવર નીચે ટ્રાયલ નું ટ્રેલર લઈએ..ફાઇનલ બેડ પર રમીશું.. જાને.. કહી ભૈરવી બાથરૂમમાં ઘુસી..ધનુષ ઉતાવળો બેડરૂમમાં જઈ કપડા કાઢીને પાછળ પાછળ બાથરૂમમાં ઘુસ્યો..
શાવર ચાલુ કરી ભૈરવી સ્નાન કરી રહી હતી.. કોકરવણાં પાણીથી નાહવાની મજા લૂંટી રહી હતી..ત્યાં
ધનુષ આવ્યો..એણે ઇજન આપી મધુર પ્રેમ દર્શાવી આવકાર્યો ..ધનુષ અંદર આવી શાવર નીચે નાહતી ભૈરવીને જોઈજ રહ્યો..મોટા કાળા લાંબા વાળની ગોળ અંબોડી બાંધેલી..એના કામણગારા તનને જોઈ ધનુષ પાગલ થયેલો..એનું તન થોડું ડાર્ક..શ્યામ વર્ણનું હતું પણ કામણગારુ હતું પાણી શાવરમાંથી એના તન પર..એની
સુરોહિ દાર ડોક પર થઈને એના આકર્ષક ચુસ્ત પણ મોટા સ્તન પર થઇ નીચે કેડ તરફ વહી રહેલું…આવું રૂપ સ્વરૂપ કોઈપણ પુરુષને પાગલ બનાવવવા પૂરતું હતું...
વધુ આવતા અંકે…પ્રકરણ-34 અનોખી સફર..