જીવનની સફર માટે
દરેકને બે બસો મળતી હોય છે,
1 - સંવાદ થી સમાધાન સુધીની
2 - વિવાદ થી વિયોગ સુધીની
હવે કોણે કઈ બસમાં બેસવું ?
એનો નિર્ણય પણ
જે તે વ્યક્તિ પર નિર્ભર કરે છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112041044

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now